
Have to Uttar Aapo Krushna ! (Gujarati Edition)
$29.00
{{option.name}}:
{{selected_options[option.position]}}
{{value_obj.value}}
SPECIFICATION: Publisher : Pravin Prakashan By : Prakash Pandya Cover : Paperback Language : English Edition : 2016 Pages : 275 Weight : 360 g. Size : 8.4 x 5.4 x 0.6 inches ISBN-10: 8177908820 ISBN-13: 978-8177908824 DESCRIPTION: મહાભારતમાં કેટલાય એવા પ્રશ્નો છે જેનાં સંતોષકારક ઉત્તરો મળતા નથી. મહાભારતમાં ધર્મ કોના પક્ષે હતો એ અંગે કેટલીયે ચર્ચાઓ થઇ છે. આ નવલકથામાં દુર્યોધનની પુત્રી લક્ષ્મણા, જે શ્રી કૃષ્ણના પુત્ર સાંબની પત્ની છે, તેણે શ્રી કૃષ્ણને વેધક પ્રશ્નો પૂછ્યા છે, જેના ઉત્તર તેમની પાસે નથી અને તેઓ પણ વિચારે છે કે તેમની કોઈ ભૂલ થઇ હશે. જુદી જ ભાત ઉપસાવતી આ વિશિષ્ટ પૌરાણિક નવલકથા વાચકની માન્યતાઓ બદલી શકે તેવી છે.
Show More
Show Less